બાબાનું લેટેસ્ટ અપડેટેડ વર્ઝન...
...#...બાબા સુલતાન મિર્ઝા...#....
....#...લેટેસ્ટ ફ્યુચરર્સ...#...
૧) ફકત બહેનોને હેરાન કરવી...
૨) ભાઇઓને પનારે પડીયે તો એકાઉન્ટ બ્લોક થઇ જાય... તો એમનાથી દૂર રહેવુ..
૩)ગજબની સ્કેનર આંખો, જેમાં વગર ડિપી વાળી બહેનોની પણ એમને ખબર પડી જાય, કે એ એકદમ 'બ્યુટીફૂલ અને ગોર્જિયસ ' છે...
૪) આ વર્ઝન એક અંગ્રેજની ઓલાદે તૈયાર કરેલું છે, જેમાં 'crap' નો અર્થ એની તારીફ કરી એમ થાય...અને એના શબ્દકોશમાં ફક્ત 'Gorgeous Beauty'આ બે જ શબ્દો છે... એટલે બાકી કોઇ જફાંમારી નહિં...
૫) શાયરીઓનું તો શું કહેવું.... બાપે ગળથૂથીમાં પાયેલી હોય એવું લાગે...
( કોણ એ નહીં પૂછવું... કદાચ એય ના જાણતો હોય.)
હવે હું આ '5 સ્ટારર્સ' આપું છું...
૧) અલ્યા 'crap' એટલે વાહિયાત થાય, જે તું છે...
૨) ઘરે પણ આ જ વર્ઝન વાપરે છે કે એનાથીયે અપગ્રેડ છે...લાઇક(હિંદી ચીની બાઇ-બાઇ)
૩) તું પોતાને ' સુલતાન મિર્ઝા ' કહે છે...
નપાવટ તને ખબર પણ છે કે એ કોણ હતાં?
નહિં જ હોય... હું તને કહું,
' સુલતાન મિર્ઝા ' મુંબઇના 'રોબીનહૂડ' હતા, ગરીબ-લાચારના ભગવાન હતા, બેન-દિકરીઓને ઇજ્જત આપનાર અને બચાવનાર મસીહા હતા, લોકો એને ખરેખર ' દુઆમાં યાદ કરતાં'...
૪) તને તો મોઢે ગાળ દઇયે તોય ઓછી પડે...
તું તો એમની ચપ્પલની ધૂળ પણ નથી, મૂર્ખા.
કંઇ જ નહીં તો આ નામની તો ઇજ્જત કર.
૫)જો ખરેખર તારા અસલી માવતરે તને સંસ્કાર નામની જરાક જેટલી ચીજ આપી હોયને તો ચૂપચાપ અહીયાથી રવાના થઇજા, બાકી તારી ઔકાત તો તેં બતાવી દીધી છે સાથે સાથે તારા સાચા માવતરની પણ બતાવી દે.
બાકી તને મારા પરિવારમાંથી જૂતાં નો હાર પહેળાવીને તારું સરઘસ કાઢતાં પણ મને આવડે છે... સરઘસ એટલે તો ખબર છે ને (જુલૂસ)' MIND IT'...
તમે કેટલા સ્ટાર આપો છો મિત્રો...??