Quotes by Bhumika Gaudani in Bitesapp read free

Bhumika Gaudani

Bhumika Gaudani

@bhumi.patel


ગઈકાલે જીંદગીએ અલગ અલગ કેટેગરીમાં પરિક્ષા લીધી ,

આપણો જતું કરવામાં પહેલો નંબર આવ્યો...

Friendship day is on sunday.......
I hope I'm the first one to wish you.
HAPPY
FRIENDSHIP
DAY
FRIEND

એક હાથ માં છત્રી... બીજા હાથ માં પલળવાની ઈચ્છા...

તું આવ તો ઈચ્છા ખોલું...અને નાં આવ તો છત્રી...

બહુ સંભાળીને ચાલવું સંબંધો ના વરસાદ માં

એના રેઇનકોટ નથી મળતાં ક્યાંય બજાર મા....

જીવન માં ફક્ત એક સારી વ્યક્તિ નો સાથ હોય તો આખી જિંદગી જીવી શકાય છે,
પણ ક્યારેક ફક્ત એ એક સારી વ્યક્તિ ની શોધ માં આખી જિંદગી વીતી જાય છે...

Read More

જીંદગીની કસોટીઓની તૈયારી ના હોય સાહેબ...

એ તો જેમ વળાંક લે એમ
આપણે પણ વળાંક લેવો પડે......

દરેક સામે જિંદગી પડી છે..

પણ..
કો'ક જ તેને 'ઊભી' કરે છે..!