Quotes by chahat shah in Bitesapp read free

chahat shah

chahat shah

@chahatshah


*પ્રકૃતિએ બે જ માર્ગ રાખ્યા છે.*

કાં તો આપીને જાવ,
નહીં તો મુકીને જાવ,

*સાથે લઈ જવાની કોઈ વ્યવસ્થા નથી*.
પણ માણસ માનવા તૈયાર નથી!
               

Read More