એક સંબંધ તારો-મારો
તુ હસેને તારા હાસ્યમાં વસુ હું એજ ઘણુ છે
તારી આંખોથી સુંદર દુનિયા જોવુ હું એજ ઘણુ છે
તકલીફ થાય તને દિલ મારુ રડે એજ ઘણુ છે
તારા-મારા સંબંધનું કોઈ ચોક્કસ નામ હોવું જરુરી નથી
અમુક સંબધ આત્માને સ્પર્શી જતા હોય છે
દીલથી આટલુ માનુ તોય ઘણુ છે.