ચાલને કંઈક પહેલાં જેવું કરીએ ,
           સામ-સામું જોઈ ફરી હસીએ ...
આપણને ચાહવા કોઈને 
         મજબૂર ન કરી શકાય ,
પણ,કોઈ આપણને ચાહે 
         એવી વ્યક્તિ જરૂર બની શકાય ...

Gujarati Quotes by jagrut Patel pij : 111024924
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now