વાહ..... મારી ગૂર્જર ભાષા.....નો દેશી લ્હેકો..... બાર...બાર... ગાઉએ બદલાય....ભઈ.નું ભાય... થાય... પણ મીઠુંડા માનવી આવા ગોતે જડે જે જ્યાં ખાવાથી લઈ પહેરવેશ સુધી.... બધાં ક્ષેત્રમાં ડંકો વગાડે..... પણ પણ .... જો .... દેશી રે.... દિલથી એ અમારો ગુજરાતી....