કોઈ કહે છે અમે ભગવાન પર નથી માનતા અમે તો ખાલી કર્મ પર ભરોસો કરીએ છીએ
શ્રેષ્ઠ કર્મ કોને કહેવાય એ ખબર છે?
પૂજા પાઠ એ સત્કર્મ કહેવાય
પૂજા પાઠ માંત્ર ભગવાન ની થાય
પૂજા પાાઠ કરવાથી માણસ ની અંદર સારા વિચારો ઉદભવે છે
અને કળિયુગ માં ભોળા માણસો ખૂબ ઓછા છે અને ભગવાન ને માનનારા પણ ઓછા છે એટલે જ કળિયુગ કહેવાય
બધા લોકો ભગવાન ને માનતા હોત તો કળિયુગ ના કહેવાય એને સતયુગ કહેવાય..
સતયુગ માં ભગવાન વહેલા કેમ પ્રસન્ન થઈ જતાં??
સતયુગ માં આયું મર્યાદા ૧૦૦૦ વર્ષ નું હતું એટલે બધા ૬૦૦-૭૦૦ વર્ષ સુધી તપ કરતા, અને સત્ય બોલતા ધર્મ ચાર પગ નો હતો એટલે..
અમે પણ ભક્તિ કરીએ છીએ તો પણ ભગવાન દર્શન કેમ નથી આપી??
કળિયુગમાં ધર્મ લંગળો છે એક પગ પર છે એટલે બીજા નો ધર્મ લોકો માનવા લાગે છે ભગવાન કોઈ બીજા કહે આ ભગવાન ને માનજો આ ભગવાન તમારી ઈચ્છા પૂરી કરશે એટલે જેમના પર ભરોસો હોય તેને છોડી દેવાય છે અને બીજા ભગવાન ની માંતાવો કરાય છે
ખોટા અને સત્ય ને સમજતા સિખો
બીજા નું જોોઈ કહો છો કે એ ખોટો છે
અને પરિવાર માં થાય તો કહો છો પરિવાર સાચો છે
ખોટું ત્યારે બોલાય જ્યારે કોઈ મરવા પર હોય, આપણી ઈજ્જત દાવ પર લાગેલી હોય,ખુદ સાથે ખોટું થઈ રહ્યું હોય, ખુદ સાથે ખોટું કરતું હોય ત્યારે ખોટું બોલવામાં પાપ નથી કારણ કે ભાગવત જ કહે છે હણે તેને હનો
દર વખતે ભગવાન દુુઃ ખ નથી આપતા
ક્યારેક આપણી શ્રદ્ધા પણ ઓછી પડતી હોય છે
દર વખતે ભગવાન કસૂરવાર નથી હોતા
ક્યારેક આપણે તેને પણ છોડી દેતા હોય છીએ..
ભગવાન છે ભગવાન પર ભરોસો કરો
TRUST ON GOD
WRITER DHAVAL RAVAL