જન્મ દેનારા ગુરુ કેહેવાય અને દુનીયા માં કેમ ક્યાં અને કઇ સાચી દિશા માં ચાલવુ એ સીખવનાર પણ ગુરુ કહેવાય,માત્ર સાંધુ સંત કે મહા પુરુષ ને જ ગુરુ માનવા એમ નહિ પણ જે જે વ્યક્તિ તમને નમવા ના દે,તમારુ ખરાબ થવા ના દે અને એક એક ક્ષણ તમારી સાથે રહિ ને તમને રાહ દેખવનારો પણ ગુરુ જ કહેવાય મીત્ર....
તો આવો આજ ના આ પાવન દિન નીમીત એ બધા ને પ્રણામ અને આભાર વ્યક્ત કરી જેના કારણે આપણે આટલા આગળ આવ્યા અને દુનીયા માં ઉભા રેવા ને કાબીલ બન્યા...
આપણે માત્ર આભાર વ્યક્ત કરી શકિએ કેમ કે માઁ બાપ નુ રુણ તમે ગમે એટલુ કરો તોય તમે ચુકવી ના સકો હવે આના થી મોટા ગુરુ બીજા કોણ હોય...
-deeps gadhavi