દોસ્ત આ હાર જીત દુનિયા થી હું થાકી ગયો છું ક્યારેક હું આપણા નેજ પારકા કરી હું જીતી ગયો તો ક્યારેક પારકા ને આપણા કરી હું હારી ગયો છું હવે તુજ કે હું શું કરૂ કે ના કરૂ... comment plz

Gujarati Questions by Kuldip Malaviya : 111024506
Kuldip Malaviya 8 year ago

Ha kem Ke Amuk mara marathi Jalta hata

Sonu dholiya 8 year ago

આપણા થી જીતી ને મજા આવી ?

Kpj 8 year ago

aanu naam j jivan 6 mitr pn potana no sath kyarey na 6odvo kem ke musibat ma tena sivay koi sath ny aape khijase pn khijava ny de koi ne e

Dashank Mali 8 year ago

માનવી મુસીબતો થી હારતો નથી પણ મુસીબતો માં જયારે પોતાનાં લોકો સાથ છોડી દે છે ,ત્યારે એ હારી જાય છે ....સાહેબ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now