Quotes by Kuldip Malaviya in Bitesapp read free

Kuldip Malaviya

Kuldip Malaviya

@kuldipmalaviya


હું તો કવ છું.સાતમ આઠમ માં
પણ 5 દિવસ ની રજા રાખી દો રમશેગુજરાત તો જીતશેગુજરાત

દોસ્ત આ હાર જીત દુનિયા થી હું થાકી ગયો છું ક્યારેક હું આપણા નેજ પારકા કરી હું જીતી ગયો તો ક્યારેક પારકા ને આપણા કરી હું હારી ગયો છું હવે તુજ કે હું શું કરૂ કે ના કરૂ... comment plz

Read More

*જિંદગી એટલે*
*છ સ્ટેશન ની ટ્રેન*
*બાપનો સહારો*
*મા નો ખોળો*
*બેનાની રાખડી*
*પત્ની નો પ્રેમ.*
*દીકરીનું સ્મિત.*
*અને*
*છેલ્લે છઠ્ઠું સ્ટેશન*
*તમારા જેવા દિલોજાન*
*દોસ્તો.*

Read More

આ અમિતાભ બચ્ચન પણ ગજબની ચીજ છે.......
પહેલાં કલ્યાણ જ્વૅલર્સ માં જઈને સોનું ખરીદવાનું કહે...

પછી મુથ્થુટ ફાયનાન્સ માં ગીરવે મુકવાનું કહે...
અને લોન ચુકવવાનુ ટેન્શન લાગે તો *નવરત્ન તેલ* નું માલીશ કરી ટેન્શન ફ્રી થવાની સલાહ પણ આપે....

Read More

*ધીમે ધીમે વૃદ્ધિ પામી તું વૃધ્ધ થા,*
*કાં પછી સર્વસ્વ ત્યાગી તું બુધ્ધ થા;*

*સ્નાન હો ઘરમાં કે પછી હો ગંગા તટે,*
*છે શરત એક જ કે તું ભીતરથી શુધ્ધ થા!*

Read More

દીલ, દિમાગ ને જીવ ક્યારે કોઈ ને timepass માટે ના દેવાય.