પ્રિતના રંગમાં લાગી એવી અનોખી એક બિમારી છે,
એના નશામાં લાગે કે આ દુનિયા આખી શરાબી છે...
ઓય એકવાર જો તો ખરી આ ઠાઠ મારા કેવા નવાબી છે,
કલ્પનામાંય તે કેવા દિવસો રંગીન ને રાત ગુલાબી છે...

Gujarati Quotes by Kamlesh : 111024432
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now