' વાંક મારો હોત તો '
વાંક મારો હોત તો હુ આ જગત ને જડત નહિ,
વાંક મારો હોત તો હુ આ સ્વાસ ને લેત નહિ,
વાંક મારો હોત તો હુ આ દર્દ ને સહેત નહિ,
વાંક મારો હોત તો હુ આ વિરહ ને સજત નહિ,
વાંક મારો હોત તો હુ આ પ્રેમ ને કરત જ નહિ,
વાંક મારો હોત તો હુ આ પ્રેમ ને નીભાવત નહિ,
વાંક મારો હોત તો હુ આ જીંદગી ને જીવત નહિ,
વાંક મારો હોત તો ચારણ હુ આ કવીતા લખત નહિ.....
-deeps gadhavi