તારા થોડા જ શબ્દોએ એ તો બધું જ ભૂલવી નાખ્યું 
જાણે જગત આખું મેં ગૂંચવી નાખ્યું
દિલ ની ધડકનો ને તેજ કરી ને..
હરખાઉં છું, દુઃખી પણ છું..
 બસ તે થોડા શબ્દો માં મારુ જીવન બદલી નાખ્યું..

Gujarati Whatsapp-Status by Bhavesh Tejani : 111024073
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now