પોતા ના પુરતો જ રહુ છુ બદનામ હુ કોઇને કરતો જ નથી,
પોતાની મહેનત થી જ આગળ છુ હરામ નુ કોઇનુ લેતો જ નથી,
પોતા ના થકી જ શીખુ છુ કોઇ ના ઉદાહણ થી શીખતો જ નથી,
પોતા માં હજી ધણી આવડત છે બેઠા ની કમાણી ખાતો જ નથી,
પોતા માં ઉદારતા બહુ છે ગામ ને ગેર માર્ગે કોઇ દિ લઇ જતો નથી,
ચારણ પણા માં માનવતા પુષ્કળ છે સંસાર ને રંજાળતો નથી...
-deeps gadhavi