માને છે મને ઘણું , તો પણ હજુ અધૂરું...
વિશ્વાસ છે , પણ  રાખે શંકા નું સ્થાન ઘણું..
જાણે છે ઘણી હકીકત, તો પણ અજાણ બન્યું..
શુ કહું હું આ દુનિયાને મારુ અને તારું..
જ્યાં છે ઘણું બધું ને દેખાય અધૂરું..

Gujarati Whatsapp-Status by Bhavesh Tejani : 111023813
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now