છંદ-રમલ
બંધારણ-ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા
માત્રા-૨૬

લાલ,પીળો ને ગુલાબી,રંગ ક્યાંથી લાયવા,
રાતના અંધારમાં પણ ધહેસ શોધી લાયવા.

તારલાને કાંધ દેવા કેટલાયે આયવા,
ચાંદ સારે અાસુડા ત્યાં આભ દોડી આયવા.
                
                            - ઔદેસી



સૂચન આવકાર્ય છે.

Gujarati Shayri by Dhruvkumar Rana : 111023594
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now