ભારત ના રિતી રિવાજો થી ભરેલો દેશ છે અને એ પર થી એક રીત છે
*લગ્ન*
ભારત માં કોઈ (છોકરો કે છોકરી) જન્મ થાય ત્યાર થી જ એમની માટે લગ્ન ના સપના જોવાનું ચાલુ થઈ જાય છે,
અને તેમની ઝીંદગી માં લગ્ન ની આસ પાસ પસંદ કરવાનું પણ ચાલુ થઈ જાય છે,
અને મહત્વ ની વાત તો એ કે જે લોકો ના લગ્ન નથી થતાં તેમની ઉપર લોકો ને પણ તરસ આવે છે,
અને હસી મજાક થી જેવો ના લગ્ન ના થયા હોય તેમને કહે છે ભાઈ લગ્ન કરીલે નહિતર સલમાન ખાન ની જેમ કુવારું રહેવું પડશે,
જ્યારે છોકરી નો જન્મ થાય છે ત્યારથી તેમને કહેવામાં આવે છે લગ્ન નું,
જેમકે એક કબૂતર ને ઉડવા નથી દેતા અને તેમને કેદ રાખે છે,
લગ્ન એક બંધન છે અને આ બંધન થી કેટલા ની જિંદગી બંધન માં બાંધી દે છે,
*લગ્ન માં જરૂરી છે બે ઝીંદગી નો એક સાથે કદમ આગળ વધે*
*લગ્ન કરવા તેમને ખુશ રાખવા એ સહેલું નથી પણ લગ્ન જરૂરી બહુ છે જીવન માટે*
*માટે લગ્ન તો જરૂરી છે*
લેખક ધવલ રાવલ
ચલાલા
ટ્રસ્ટ ઓન ગોડ