Gujarati Quote in Shayri by Writer Dhaval Raval

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મરવાનો વિચાર ખોટો હતો 
મારે તો લડવાનું છે l...

     એક વ્યક્તિ એ દુખ પર થી મરવાનો વિચાર કર્યો જાણ્યું કે એ વ્યક્તિ પીડાય છે એ વ્યક્તિ સહન નથી કરી શકતા દુખ માં લડી નથી શકતા અને ભગવાન પર ભરોસો છે નહીં..

*જરૂરી વાત જ એ છે કે તમે ભગવાન ને નથી માનતા જો તમે એને માનતા હોત ભરોસો હોત તો એ તમને દુખ માંથી બહાર નિકડ્વા નો રસ્તો બતાવે પણ ભગવાન પર તો ભરોસો છે નહીં*

જ્યારે બે મિત્ર માંથી એક ને ચિંતા માં હોઈ દુખ માં  હોઈ તો એ દુખ માંથી બહાર કાઢી નથી શકતો પણ રસ્તો જરૂર બતાવે છે...

*દુખ તમારો ઘમંડ અને ખોટા વિચારોં કરવા થી આવે છે જેણે જે કર્યું એ થઈ ચૂક્યું છે અને થવાનું હશે એ થઈ ને રહેશે તો કરવાની ખાલી મેહનત આપણા કામ ની બાકી કઈ ખોટું ના વિચારો જે થાઈ છે એ સારા માટે જ થાઈ છે*

સિંહ જ્યારે શિકાર કરવા જંગલ માં ભેંસ ને મારવા દોડે છે ત્યારે એક ભેંસ ની જગ્યા બીજી ભેંસ જ્યારે સાથ દેવા આવે ત્યારે સિંહ ને પણ પાછો પગ લેવો પડે છે ભાગવું પડે છે તો ભગવાન શું આપણી માટે ના કરે એમના પર ભરોસો કરો એ આપણી દર એક પરિસ્થિતિ સાથે રહે છે

*જ્યારે 29 દિવસ કામ માં રહ્યો અને અમુક દિવસ ખાધા વગર નો રહ્યા બવ ભૂખ લાગી હતી બવ થાકી ગયેલ હતા અને બહુ વિચાર માં હતા પણ જ્યારે 30 (ત્રીસ માં દિવસે) કામ પૂર્ણ થતા પગાર (SELLERY) હાથ માં આવી ત્યારે જે ખુશી થઈ ને ત્યારે લાગ્યું મરવાનો વિચાર ખોટો હતો મારે તો લડવાનું છે*

તમારા દુખ ની પાછળ સુખ જરૂર હોઈ છે બસ હિંમત નહીં હારતા અને ભગવાન પર ભરોસો રાખજો...

TRUST ON GOD...
લેખક ધવલ રાવલ 
*ગમે તો આગળ શેર કરજો*
THANK YOU  FOR READ...

Gujarati Shayri by Writer Dhaval Raval : 111021124
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now