હું કાચ ની પૂતળી જીવ ની જેમ સાચવતા સૌ મનેં....શોકેસ મારું ઘર....જ્યાં મારાં પર ની ધૂળ ઉડાડતાં સહુએ....ચકચકાટ મારું અસિત્ત્વ સૌને વ્હાલું.....નિર્જીવ છતાં પણ બહું વ્હાલી સૌને.....આ માણસો નું પણ ખરું છે ભાઈ.....સાથે જીવતી નાં સાથ થી હંમેશા દુર ભાગે. .. ..અને મારાં જેવી નિર્જીવ નાં સાથ ની કલ્પના ઓ માં જ એ રાચે....મીસ.મીરાં...આજની નારી ની કાલ્પનિક વ્યથા....