આજે મારાં ઘર નો દરવાજો ખખડ્યો......આનંદ નાં આશ્વાસને દરવાજો ખોલવા ગઈ.....પણ આ શું ?....નિરાશા એ મનેં નારાજ કરી?....હતાશ પણ ન થઈ.....કેમકે ....દરવાજે એમ તો કોઈ જ નહોતું ......બસ....યાદો નું એક વાવાઝોડું હતું....આવ્યું ને ગયું.....પણ....ભૂતકાળ ની યાદો માં ...મનેં હિલોળા લેવડાવી ગયું.... આ હા્ હા...શું અલૌકિક અહેસાસ થયો મનેં આજે.....બસ....ભવિષ્ય ના ભય ને પણ એ હસી ને પી ગયો.....મીસ.મીરાં....