મોજ માં રહેવું... જે કરો તે બિન્દાસ કરો... ખુલ્લી કિતાબે જીવો... પ્રેમ હોય કે દુશ્મની કેવાની હિંમત રાખો... ડરી ડરી ને શું જીવવું... હાસ્ય અને પ્રસન્નતા ને સ્વભાવ બનાવી લયો પછી જીવો... કામ અને સમય ને ન્યાય આપો... પ્રેમને તમારી ભાષા બનાવો... હદયને દરીયા સમાન બનાવો... સદગુણો અને નિતી રાખો... પછી જોવો કોણ રોકે તમને... ગતિશીલ રહેવુ અને સતત પરીવર્તન સમયને અનુસાર... જીવવાની મજા લેવાની સાહેબ બાકી અહીંયા સજા તો છે જ.......