કોણે કહ્યું લખવા થી કાગળ અને કલમ વપરાય છે?.....લખવા થી તો ધૂળે ચઢેલી લાગણી ઓ ખર્ચાય છે.......સંવેદનાઓ સંતોષાય છે......ભાવનાઓ પોષાય છે.......વ્હાલ વલોવાય છે.............આશા ઓ આટોપાય છે......માંગણી ઓ માન થી સચવાય છે......અને.....ત્યાં જ મસ્ત એક આવી અલ્લડ આત્મિયતા બંધાઈ જાય છે....જાણે કવિતા ઓ કેટલીય આવી ....પછી તો લખાઈ જાય છે......