દીકરી !!!!
પુત્ર એ પિતાનું રૂપ છે ,
પુત્રી એ પિતાનું સ્વરૂપ છે,
પુત્ર એ પિતા નો હાથ છે,
પુત્રી એ પિતાનું હૈયું છે , એટલે જ પિતા જ્યરે કન્યાદાન આપતા હોય છે ,
ત્યારે દીકરી નો હાથ જમાઈ ના
હાથ માં સોપતા હોય છે ,
ત્યારે વાસ્તવ માં તો એ પિતાનું
હૈયું જ આપતા હોય છે ! આપ ની ભારતીય સંસ્કૃતિ માં
સંસ્કાર છે,
સમર્પણ છે,
ત્યાગ છે!...
આપના ત્યાં કહેવાય છે કે
પોતોના ઘર માં દીવો કરે તેને દીકરો કેહવાય ,
અને બીજાના ઘર માં દીવો કરે તેને દીકરી કેહવાય છે !.