તેં આપવા જેવું
બધું જ આપ્યું છે , , ,
અને
તેમ છતાં
ન માંગવા જેવું . . .
હું બધું જ
તારી પાસે માંગતો આવ્યો છું . . .
મારા શર્ટમાં
રહેલા ખાલી ખિસ્સાની ફરિયાદ , , ,
તો
મેં અનેક વાર કરી છે તને , , ,
પણ
એ ખિસ્સાની
પાછળ રહેલા ધબકારા માટે , , ,
ક્યારેય
આભાર નથી માન્યો તારો..
*અય ઈશ્વર .... થેન્ક યુ !!!_* *.