“નિર્ણય લેવામાં ઇન્ડિયન સ્ટુડન્ટ્સ સૌથી નબળા હોય છે. અહીં આવતા ઘણા વિદ્યાર્થીઓને જ્યારે સ્ટડી દરમ્યાન તેમને કોઈ પ્રકારનો નિર્ણય લેવાનો આવે તો તેઓ ઘડિયાળના લોલકની જેમ વારંવાર વિચારતા રહે છે કે આ કરવું કે ન કરવું. જ્યારે કશું જ વિચારી ન શકે ત્યારે તેઓ ઇન્ડિયામાં પોતાના વડીલોને ફોન કરીને પૂછે છે, એટલે કે તેમની નિર્ણયશક્તિનો આધાર વડીલોને બનાવે છે અને જ્યારે વડીલોએ સૂચવેલ વ્યવસ્થા કામ ના અવે ત્યારે તેઓ પોતાના વડીલોને દોષ આપે છે”
💪🏻
- Umakant