હું આસમાન નથી કે એક બે તારા તુટે તો મને ફરક ન પડે..
મે તો સંબંધો ના સથવારે દરેક વ્યક્તિએ એક એક સંબંધ જોડી માળા બનાવી છે સ્નેહ ની..
એક પણ મણકો તુટે તો મને દુઃખ જ નહીં અસહ્ય પીડા થાય છે...પણ શું કરીએ લોકો રદય અને સંબંધ બંને તોડે છે..
રદય થી આશીશ એ પણ સદાય સુખી રહે
-Hemant Pandya