ગાંધી ને માનતાં હો કે ભીમરાવ ને કે કોઈ દેવી દેવતા ભગવાન કે અલ્લાહ વાય ગુરુ કે ગોડ ફાધર ને
જો એ છે તો આત્મા પણ છે, ભુત પ્રેત પણ છે, મરનાર પાછુતો નથીજ આવતું પણ તેમનો કાયમી અંત થતો હોય તો તેમની પાછળ ધુપ ધુમાડો દાન પુણ્ય પ્રસાદી વીગેરે કેમ ? જો મનુષ્ય જ સત્ય છે તો માલીક નું સ્મરણ કેમ?? કોણ છે માલીક કોણે જોયો છે? જોયો નથી તો તમે ક્યાં માલીક ને સ્મરો છો? કેમ??
અઢળક પ્રશ્નો આને સમાધાન છે,
સમજવું હોય તે માટે, પણ હઠ પકડી કાળનો કોળીયો બનવું હોય તેવા નાસ્તીક માટે કશું જ નથી.
-Hemant Pandya