ઈશ્વર ની ઈચ્છા વીના કશું ઘટીત થતું નથી, મીલન જુદાઈ, કોઈનું આગમન જીવનમાં કે કોઈનું જવું બધું શું નિશ્ચિત હોય છે તેની નોંધ પોથી માં, અને એક બીજી વાત , જેમ આપણું જીવન કાયમી નથી તેમ કોઈ પણ કાયમી નથી, જેણે આત્મ ઉજાગર કરી અમરત્વ વોહર્યું તે કાયમ બન્યા, બાકી રાવણ કંસ રામ કૃષ્ણ બધાએ શરીર છોડી જવું પડ્યું.
-Hemant Pandya