પુખ્ત પુરુષ જયારે એકલો પડી જાય છે ત્યારે જો તેને તેની પત્ની,પરિવાર,મિત્રો સાથ ના આપે ત્યારે તે એક સાથ ઝંખતો હોય છે કે મને સમજનાર કોઈ મળે તો જગતની ખુશી એને આપું અને મારું માથું એના ખોળામાં મૂકી રડું કે કાશ! તું વહેલાં મળી હોત તો આટલાં વરસો હું કોઈના ઉતરેલી કઢી જેવા ચહેરા ના જોતે કે ના બોલાવતે.
પુરુષને માત્ર એક ચહિતી સ્ત્રીની હૂંફ જોઈએ છે.હા એ સ્ત્રી પણ એ પુરુષને અત્યાંતિક પ્રેમ કરતી હોય.અને એની પાસેથી સ્ત્રી દુનિયાનું ગમતું સ્વર્ગ રચી શકે.
- वात्सल्य.