તમારી યાદશક્તિ સારી ત્યારે કહેવાય જ્યારે તમે એ યાદ રાખો છો કે તમારા જીવન માં ક્યાં એવા વ્યક્તિ હતા જેણે તમારા ખરાબ સમય માં તમારી મદદ કરી હતી તમારા માટે આવીને ઊભા રહ્યા હતા બાકી તૂટેલા સબંધો અને છૂટેલા સાથિયો ની યાદ આવ્યાં કરવી એ સારી યાદશક્તિ નથી એ તો ફરિયાદશક્તિ કહેવાય.
-Komal Mehta