"હું" એકલો "બોલી" શકું,
"પરંતુ"
સાથે મળીએ તો જ "વાતો" કરી શકાય.
"હું" એકલો "આનંદ" *માણી શકું,
"પરંતુ"
સાથે મળીએ તો જ "ઉજવણી" કરી શકાય.
"હું" "સ્મિત" કરી શકું,
"પરંતુ"
સાથે મળીએ તો જ "મુક્ત હાસ્ય" કરી શકાય.
આજ "સુંદરતા" છે "સંબંધો"ની.
સંબંધો બંધાય છે સ્નેહથી,
વિકસે છે વ્હાલથી,
પણ
સચવાય છે માત્ર "સમજણથી"......
ગમતા સંબંધો સાચવી રાખજો ,
જો એ ખોવાશે તો
ગૂગલ પણ નહીં શોધી શકે...!!!
દરેક સારા સંબન્ધ માં એક
સારા માણસ નું રોકાણ હોય છે.
"આ વર્ષનુ છેલ્લુ અઠવાડિયુ છે, આપણા સૌના સંબંધોની મિઠાસ આમ જ જળવાય રહે તેવી શુભેચ્છાઓ સહ.."
-Megha