🙏🙏આજે ચાલને સખા "સંબંધોનું ગણિત" સમજી કંઈક નવું જ શીખી લઈએ,
એકબીજાને સમજી 'એક વત્તા એક બરાબર બે નહીં' પણ "એક" થઈએ,
તારી ભુલોની 'બાદબાકી' કરી તારાં જ "ગુણોના ગુણાકારથી" ભુલોને ભુલી
જઈએ,
મને મળ્યું 'થોડું સુખ' તો તને થોડું આપી "ભાગાકાર" ની રીત સમજીએ,,!!!
➖ National mathmatics day ➗
-Parmar Mayur