દુનિયાની દરેક ફળો અને સંબંધોની દરેક મીઠી યાદો સમેટી જેને જીવનમાં ઉતારી જીવનને વિશાળ બનાવે તે જીવન સાચા અર્થમાં સાર્થક થયું કહેવાય મારા માટે તો મારું જીવન સાર્થક થયું .
માતા પિતા ભાઈ બહેન જીવનસાથી અને બાળકો આ બધામાં હું સમેટાઈ ગઈ અને મારા જીવનને વિશાળ બનાવવા માટે બધાની હંમેશા મને મદદ મળતી રહી છે. એ બધાનો ખુબ ખુબ આભાર.
-Rinal .💫💫