કાળા ધોળા કરીને રૂપિયા તો ભેગા કરી લેશો,
પણ જતી ઘડીએ જે ખાટલા માં ભોગાવશો,
તો કમાયેલુ ધન શું કામનું............????
અભિમાની બનીને સંપૂર્ણ જીવન તો વ્યતીત કરી લેશો
પણ અંત સમયે કોઈની માફી માંગી ને શું ફાયદો....?
માટે હંમેશા અહંકાર અને પારકા ધનનો ત્યાગ કરો!!!!!!!!!