યશ અને કીર્તિ ને પામી જીવન સફળ બનાવવા માટે
લોકો તનતોડ મહેનત કરે છે
પણ જો સાચા દિલ થી કોઈને પ્રોત્સાહિત કરી એમને રાહ દેખાડશો ને
તો તમારું જીવન સાર્થક થઇ જશે,
ભલે તમે કોઈને રૂપિયા ના આપી શકો
પણ જરૂરત સમયે
ચીંધેલો માર્ગ
કોઈ વ્યક્તિ ને સફળતાના શિખર પાર કરાવી શકે છે