llપ્રેમમાં આવું જ થાયll
😀
જે દિવસ રજા હોય તે દિવસ ભૂલથી પહોંચી જાઈયે સ્કૂલે.😀
અને સ્કૂલનો દરવાજો બંધ જોઈ,કોઈને પૂછીએ:
"કેમ દરવાજો નહીં ખુલ્યો?"
તો "ચા" ની ચુસ્કી લેતા મવાલીઓ બોલે:
"મેમ આજે તો રવિવાર છે"
😄😄😄😄😄😄
અને જવાનું ફરજીયાત હોય તે દિવસ લૅટ જ પડીએ.
😀😀😀
- वात्सल्य