#શબ્દોને_સરનામે_
#sabdone_sarname_

અનુભવ્યો છે ને.? એક અલગ જ લગાવ, જે ક્યારેય ના છૂટે.

Gujarati Whatsapp-Status by Shefali : 111839211
Sonalpatadia Soni 2 year ago

દરેકે જીવનની આ મીઠી યાદ અનુભવી હોય.

Kamlesh 2 year ago

વાહ!!!... બખૂબી અનુભવ્યો હો...

Shefali 2 year ago

વાહ.. ત્યાંની લાઈફ સ્ટાઈલ નો સુંદર ચિતાર

Umakant 2 year ago

અમેરિકામા પત્ની જ્યારે પણ વીક એન્ડ આવે ત્યારે પૂછતી કે *બોલો આજે જમવામાં શું બનાવું ?* એ ઓલવેઝ સામે પૂછતો *તું શું જમાડે છે ?* *તે ઉપરથી એક સરસ કવિતા છે,* જે તમને કદાચ ગમશે.. રચયિતાના નામની ખબર નથી. મારા વીક એન્ડના ભરથાર તમને શું કરી જમાડું ? (2) સાત પકવાન ફ્રિજમાં સૂતા છે, કહો તો તેને જગાડું.. મારા વીક એન્ડના ભરથાર તમને શું કરી જમાડું ? સોમવારની સબ્જી પડી છે, મંગળવારના મૂઠિયાં - કહો તો તેને બહાર કાઢીને માઇક્રોઓવનમાં ગરમાડું. મારા વીક એન્ડના ભરથાર તમને શું કરી જમાડું ? બુધવારની બિરિયાની પડી છે, ને ગુરુવારના ગોટા - કહો તો તેને બહાર કાઢીને ફરી નવા તેલે તળાવું મારા વીક એન્ડના ભરથાર તમને શું કરી જમાડું ? શુક્રવારનો શિરો પડ્યો છે, ને શનિવારના શેવલા - કહો

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now