આટલા બધા હેરાન , તોફાન મસ્તી કરવા છતાં,
મારા પર ગુસ્સે ન થઈ ને,
મારી દરેક ભૂલ ને સુધારવા માટે,
આભાર..🙏
મારી દરેક ભૂલ ને સહજતાથી લેવા માટે
આભાર..🙏
મારી દરેક ભૂલ ને, પ્રેમ થી સમજાવી
બીજી વખત હું તે ન દોહરાવુ,🙏
તેના માટે યોગ્ય, સલાહ આપવા માટે
આભાર....🙏
મારા જીવન ને હું શ્રેષ્ઠ બનાવી શકુ,
તેના માટે અવિરત પ્રયત્નો કરવા માટે
આભાર....🙏
મને જીવન ના અમૂલ્ય પાઠ ભણાવનાર
એ શિક્ષક નો,તહે દિલ થી
ખૂબ ખૂબ આભાર...🙏
અનુરાગ બાસુ*