દુ:ખી મા-બાપની વ્યથા .
એનો અફસોસ ન કર. દીકરા ઉંમરલાયક થાય એટલે
એમનું ફોડી લેતા હોય છે.આપણા ડેડી~મમ્મી માટે જે
પ્રેમ અને લાગણી આપણને હતાં તે હવે નવા જમાનાનાં
છોકરામાં નથી રહ્યાં.આજના જમાનાનો પવન જુદી દીશામા
ફુંકાઇ રહ્યો છે. મમ્મી-ડેડી માટે પ્રેમ લાગણી કે ફરજ જેવું
કંઇ રહ્યું જ નથીં. ખેર, એ લોકો સુખી છે એ જાણી આપણે
આનંદ અનુભવવાનો બાકી બીજું કરી પણ શું શકીએ?
🙏