भोजनाग्रे सदा पथ्यम्,
लवणाद्रकभक्षणम्।
अग्निसंदीपनं रुच्यम्,
जिह्वाकष्टविशोधनम्॥
(आयुर्वेद,चरक महर्षि)
વિન્યાસ -- भोजन अग्रे,
लवण अद्रक ।
ભાવાર્થ -- ભોજનની શરૂઆતમાં તાજું આદુ (નાનો ટુકડો) સિંધાલૂણ સાથે લેવું તંદુરસ્તી માટે ઘણું ફાયદેમંદ છે.આમ કરવાથી પાચન ઝડપથી થાય છે, ભોજનના સ્વાદમાં વૃદ્ધિ થાય છે અને જીભ અને ગળું ચોખ્ખાં થાય છે.(આયુર્વેદ, ચરક મહર્ષિ)
🙏 શુભ બૃહસ્પતિવાર! 🙏