Quotes by Akshita in Bitesapp read free

Akshita

Akshita

@nakshi2425gmail.com155403


कभी कभी बातें यादें बन जाती है
काश
यादों से बात बन जाय 🦋
- Akshita

You will not be punished for your anger, you will be punished by your anger !!

- Akshita

I miss you very much,
I need you.
એવું થાય છે કે કાશ તને મેં પકડી રાખ્યો હોત;
......
......
ઓ ઉનાળાના તાપ તું થોડો શિયાળામાં આવ્યો હોત.

Read More

એક વાર ભીંજાઈ,
પળ પળ નીતરવાનું હોય છે.

એ દર્દ પણ મીઠું લાગે,
જે હરપળ સહેવાનું હોય છે.

#દર્દ

એક ઝલક પામી શકું એ આશમાં
યુગોથી લાંબી રાત ક્યાં ઢળે છે

કહેવું છે ઘણું જે દિલમાં છે
બિડાયેલ હોઠની ખામોશી ક્યાં તૂટે છે

#ઝલક ,#દિલ

Read More