आचाराल्लभते धर्मम्,
आचाराल्लभते धनम्।
आचाराच्छ्रियमाप्नोति,
आचारो: हन्त्यलक्षणम्॥
(महासुभाषितसंग्रह,४४३९)
વિન્યાસ-- आचारात् लभते,
आचारात् श्रियम् आप्नोति,
हंति अलक्षणम् ॥
ભાવાર્થ -- સદાચારથી જ ધર્મની પ્રાપ્તિ થાય છે, સદાચારથી જ ધનદોલત મળે છે, સદાચારથી જ સમાજમાં મોભાદાર સ્થાન મળે છે અને
સદાચારથી જ અપલક્ષણોનો નાશ પામે છે.
(મહાસુભાષિતસંગ્રહ,૪૪૩૯)
🙏શુભો (ક્રો) દય! 🙏