यथा धेनु सहस्रेषु,
वत्सो गच्छति मातरम्।
तथा यच्च कृतं कर्मम्,
कर्तारमनुगच्छति॥
(चाणक्य नीति, १३.१५)॥
વિન્યાસ -- वत्स: गच्छति,
तत् च, कर्तारं अनुगच्छति।
ભાવાર્થ -- જેવી રીતે ગાયનું એક વાછરડું હજારો બીજી ગાયોની વચ્ચે પણ કેવળ પોતાની માની જ પાછળ પાછળ ચાલે છે તેવી જ રીતે વ્યક્તિએ કરેલાં પોતાનાં કર્મો પણ તે વ્યક્તિની પાછળ પાછળ જ ચાલે છે.
(ચાણક્ય નીતિ, ૧૩.૧૫)
🙏મંગળમય મંગળવાર! 🙏