अपि चेदसि पापेभ्य:,
सर्वेभ्य: पापकृत्तम:।
सर्वं ज्ञानप्लवेनैव,
वृजिनं संतरिष्यसि॥
(भगवद्गीता, ४.३६)।
વિન્યાસ --ज्ञानप्लवेन एव।
ભાવાર્થ --(શ્રીકૃષ્ણ અર્જુનને)
જો તેં સર્વ પાપીઓથી પણ વધારે પાપ કર્યાં હશે, તો પણ તું જ્ઞાન રૂપી નાવડીની મદદથી આખો પાપનો દરિયો વગર વિઘ્ને ચોક્કસ તરી જઈશ.
(ભગવદ્ગીતા, ૪.૩૬)
🙏 શુભ શશિદિન! 🙏