❤️ મામાનું ઘર...!!
✨️✨️આજે એ એની માતા ને પ્રશ્ન કરી રહ્યો છે મમ્મી આપણે હવે મામાના ઘરે કેમ નથી જતા?
✨️✨️માતા એના વ્હાલસોયા બાળકની સામે જોઈ ચુપ થઈ ગઈ.....
✨️✨️શું જવાબ આપે જ્યાં એ ઘર હવે કોઈ ના હોવાથી ખાલી ચાર દિવાલનું મકાન બની ગયું હતું.
✨️✨️ને એ આજે બસ એ દિવાલ પર લાગેલા એ મકાન પર ફોટાની ફેર્મ જોઈ એ ઘર યાદ કરતાં આંખમાંથી આસું ની બુંદ સરકી ગઈ....
✨️✨️પણ બાળક ને જવાબ ન આપી શકી કે મામાનું ઘર હવે મકાન બની રહી ગયું છે!!!
shital ⚘️