सिंह:शिशुरपि निपतति,
मदमलिनकपोलभित्तिषु गजेषु।
प्रकृतिरियं सत्त्ववतां न खलु,
वयसस्तेजसो हेतु:॥
વિન્યાસ -- शिशु: अपि,
प्रकृति: इयम्,
वयस: तेज: हेतु:॥
ભાવાર્થ -- સિંહ નાનો, શિશુ અવસ્થામાં, હોય ત્યારે પણ એનાથી ઘણાં મોટા શરીર વાળા મદમસ્ત હાથીની પર શિકાર કરવા માટે ટૂટી પડે છે.
આમ, સાહસવૃત્તિ કે તેજસ્વિતા પુખ્ત વયે આવે છે એવું નથી પણ એ જન્મજાત ગળથૂથીમાં પડેલી હોય છે.
🙏 પ્રબુદ્ધ બુધવાર! 🙏