सुखं शेते सत्यवक्ता,
सुखं शेते मितव्ययी।
हितभुक् मितभुक् चैव,
तथैव विजितेंद्रिय:॥
(चरक संहिता) ।
વિન્યાસ -- च एव, तथा एव।
ભાવાર્થ -- જે સાચાબોલો છે, જે પ્રમાણસર ખર્ચો કરે છે, જે પૌષ્ટિક ખોરાક પણ મર્યાદિત માત્રામાં ખાય છે અને જે ઇન્દ્રિયોને વશમાં રાખે છે એને જ ખલેલ વગરની ઊંઘ આવે છે. (ચરક સંહિતા)
🙏 શુભ શશિદિન! 🙏