दशकूपसमा वापी,
दशवापीसमो ह्रद:।
दशह्रदसम: पुत्र:,
दशपुत्रसमो द्रुम:॥
(मत्स्य पुराण) ।
ભાવાર્થ -- દસ કુવા બરાબર હોય છે એક વાવ, દસ વાવ બરાબર એક સરોવર, દસ સરોવર બરાબર એક દીકરો અને દસ દીકરા બરાબર એક ઝાડ (નું મહત્ત્વ) હોય છે.
(મત્સ્ય પુરાણ)
🙏 શુભ બૃહસ્પતિ વાર! 🙏