सुखस्यानन्तरम् दु:खम्,
दु:खस्यानन्तरम् सुखम्।
न नित्यं लभते दु:खम्,
न नित्यं लभते सुखम्॥
(महाभारत, १२.२६.२३)।
વિન્યાસ --
सुखस्य अन् अन्तरम्,
दु:खस्य अन् अन्तरम्।
ભાવાર્થ -- દુ:ખ હંમેશા સુખની પાછળ આવતું હોય છે અને સુખની પાછળ દુઃખ. ના તો
દુઃખ શાશ્વત છે અને ના તો સુખ કાયમ ટકી રહેવાનું છે.
(મહાભારત, ૧૨.૨૬.૨૩)
🙏 શુભ સૂર્યવાર! 🙏