मा कुरु धनजनयौवनगर्वं हरति निमेषात्कालः सर्वम्।
मायामयमिदमखिलं हित्वा ब्रह्मपदं त्वं प्रविश विदित्वा॥
(भजगोविंदम् ,
आदि शंकराचार्य)
વિન્યાસ -- निमेषात् काल:,
मायामयम् इदम् अखिलम् ।
ભાવાર્થ -- ધન, જન અને જોબન પર ઘમંડ ના કરશો, કાળ એક ક્ષણમાં એને છીનવી લઇ શકે છે. આ મોહમાયાને છોડો અને આ જ્ઞાનનો ઉપયોગ બ્રહ્મપદમા પામવા માટે કરો.
(ભજગોવિંદમ્, આદિ શંકરાચાર્ય)
🙏 શુભ શનિવાર! 🙏